ગુજરાત હાઈકોર્ટે દાંપત્યજીવનને લઇને આપ્યો મહત્વપૂર્ણ ચૂકાદો
Live TV
-
પત્ની સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બની શકે છે અને પત્નીની સંમતિ વિના કરવામાં આવેલી જબરજસ્તી ક્રુરતામાં ગણાવી.
ગુજરાત હાઈકોર્ટે આજે દાંપત્યજીવનને લગતા એક કેસને ટાંકી મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યો છે. હાઈકોર્ટે અવલોકનમાં કહ્યું છે કે, પત્નીની સહમતિ સિવાય પણ જો પતિ, પત્ની સાથે સહશયન માણે તો એ 'મેરિટલ રેપ' ન ગણાય. હાઈકોર્ટે નોંધ્યું છે કે, પત્ની સાથે સંભોગ એ પતિનો અધિકાર છે. જો કે અન્ય એક અવલોકનમાં નોંધ્યું છે કે, પત્ની સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બની શકે છે અને પત્નીની સંમતિ વિના કરવામાં આવેલી જબરજસ્તી ક્રુરતામાં ગણાવી હતી. ગુજરાત હાઈકોર્ટે એત તબીબી દંપતિના કેસ મુદ્દે આ અવલોકન આપ્યું હતું.