Skip to main content
Settings Settings for Dark

ગોંડલના વાસાવડ ગામમાં એક છકડો રિક્ષા નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો

Live TV

X
  • 2 લોકોના ઘટના સ્થળે જ મોત, 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

    રાજકોટના ગોંડલના વાસાવડ ગામમાં એક છકડો રિક્ષા નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

    ઘટનાની વિગત અનુસાર ગોંડલના વાસાવડ ગામમાંથી એક છકડો રિક્ષા પુલ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન રિક્ષા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પુલ પરથી નદીમાં ખાબકી હતી. રિક્ષામાં સવાર 10 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply