Skip to main content
Settings Settings for Dark

ગોધરાની 13 વર્ષની માહીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

Live TV

X
  • ગોધરાની 13 વર્ષીય માહીએ બાઈસીકલ ક્રંચિસમાં 1 મિનિટમાં 151નો રેકોર્ડ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે સ્થાન મેળવ્યું

    ગુજરાત રાજ્યના ​​પંચમહાલ જિલ્લામાં ​​ગોધરાની 13 વર્ષીય દીકરી માહીએ બાઈસીકલ ક્રંચિસમાં એક મિનિટમાં 151નો રેકોર્ડ સ્થાપિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે  સ્થાન મેળવ્યું છે, અગાઉ આ રેકોર્ડ 1 મિનિટમાં 127નો રેકોર્ડ હતો પરંતુ માહિએ નવો 151નો રેકોર્ડ બનાવ્યો છે. પંચમહાલના પ્રતિનિધિ જણાવે છે કે, આ અગાઉ માહીએ  કરાટે ચૅમ્પિયનશિપમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ  તેમજ રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. સાયન્સ ઓલમ્પિયાડ પરીક્ષામાં પણ માહિ પંચમહાલમાં પ્રથમ આવી છે. નાની ઉંમરે માહીની અનેક સિદ્ધિઓ સરાહનીય છે. આ રેકોર્ડ બનાવી માહીએ ખાલી પોતાના ઘરના જ નહિ ગામ તેમજ રાજ્યના લોકોને ગર્વ થાય એવું કાર્ય કર્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply