ગોધરામાં આજે ભાજપ નવનિર્મિત કાર્યાલયનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો
Live TV
-
પંચમહાલના ગોધરામાં આજે મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં ભાજપના નવનિર્મિત કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા જિલ્લા ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ઉસ્થિતિત રહ્યાં છે.
