Skip to main content
Settings Settings for Dark

રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન

Live TV

X
  • રામ જન્મભુમિ નિર્માણ સમર્પણ નિધી માટે મહેસાણા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રામજી મંદિર પરાથી શરુ થયેલી રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં આરએસએસ અને તેની ભગીની સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા. રામમંદિરના નિર્માણમાં દાન આપવા માટે આ રેલી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે અયોધ્યામાં મંદિરના નિર્માણને લઇને રામ ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply