Skip to main content
Settings Settings for Dark

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીઓની 114 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે

Live TV

X
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીઓની 114 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. આવતી કાલે સવારે 11 થી 1 દરમિયાન પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજયભરમાં કુલ 1028 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. કુલ 2 લાખ 62 હજાર 967 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply