Skip to main content
Settings Settings for Dark

ગૌ શાળા-પાંજરાપોળ માટે સરકારે કરી સહાયની જાહેરાત

Live TV

X
  • પશુધનને પોષણક્ષમ આહાર મળી રહે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકારની મહત્વની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી જાહેરાત

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પશુઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સુધી આ સહાય ગૌશાળાને આપવામાં આવશે.

    આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કે, આગામી 3 મહિના માટે ગૌશાળાઓને પ્રતિદિન પશુ દીઠ 25 રૂપિયાના સહાય અપાશે. પાંજરાપોળના સંચાલકો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply