Skip to main content
Settings Settings for Dark

ગ્રામીણ વિકાસ મંત્રાલયની અનોખી પહેલ

Live TV

X
  • રૂડસેટ સંસ્થા ગ્રામીણ વિસ્તારના શિક્ષિત બેરોજગાર લોકોને તાલીમ આપવાનું કામ કરી રહી છે તેમજ તેમને પ્રોત્સાહન આપીને સ્વરોજગાર બનવા માટે પ્રેરિત કરે છે. આ સંસ્થા લગભગ 18 થી 45 વર્ષના યુવાનો તેમજ યુવતીઓને તાલીમ આપવાનું કામ કરે છે. રૂડસેટ સંસ્થાનું કામ તાલીમ આપવા સુધી સીમિત નથી પણ તેની તાલીમ સાથે જયારે કોઈ સ્વનિર્ભર બનવાનો પ્રયત્ન કરે છે તો આ સંસ્થા 2 વર્ષ સુધી માર્ગદર્ન પણ આપે છે તેમજ લોનની વિગત પણ આપવામાં આવે છે અને માર્કેટિંગમાં પણ મદદ કરવામાં આવે છે। અત્યાર સુધી ખેડા જિલ્લાના 777 ભાઈ- બહેનોએ આ સંસ્થામાં તાલીમ લીધી છે, જેમાંથી લગભગ 282 ભાઈ-બહેનોને બેન્કમાંથી ધંધા માટે લોન પણ મળી રહી છે.  છેલ્લા એક વર્ષમાં રાજ્યભરમાંથી 20,700 ભાઇ-બહેનોએ ઉપરોક્ત તમામ વિષયની તાલીમ લઇ તેમાંથી 9210 તાલીમાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી આત્મનિર્ભર બનવા માટે લોન મળે તેવી મદદ પણ કરવામાં આવી છે. રૂડસેટ સંસ્થા શિક્ષિત બેરોજગાર લોકોને પીઠબળ આપી આગળ વધારવાનું કામ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
apply