ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ દીવની મુલાકાતે
Live TV
-
મંત્રીએ દીવમાં બની રહેલ સરકીટ હાઉસની મુલાકાત લીધી હતી.
આજે ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે દીવની મુલાકાત લીધી હતી. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં બની રહેલ મકાનોના માલિકો પાસેથી વિગત પણ મેળવી હતી.
મોદી સરકારની આવાસ યોજનાના લાભાર્થીઓએ આ પ્રસંગે ખુશ વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ આ કાર્યવાહી કરનારા મ્યુનિસિપાર્ટીના ચીફ ઓફિસર વંદના રાવની પણ સ્થળ ઉપર જ પ્રશંસા કરી હતી. ત્યારબાદ મંત્રીએ દીવમાં બની રહેલ સરકીટ હાઉસની મુલાકાત લીધી હતી.
