Skip to main content
Settings Settings for Dark

ગ્રામ સ્વરાજ અભિયાન થકી ડો.આંબેડકરની 127મી જન્મજયંતી ઉજવે છે કેન્દ્ર સરકાર

Live TV

X
  • 14મી એપ્રિલથી પાંચમી મે સુધી સૌનો સાથ સૌનું ગામ, સૌનો વિકાસએ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર હાથ ધરશે ગ્રામ સ્વરાજ અભિયાન

    કેન્દ્ર સરકાર દ્વારા ડો.આંબેડકરની 127મી જન્મજયંતી નિમિત્તે 14મી એપ્રિલથી પાંચમી મે સુધી સૌનો સાથ સૌનું ગામ, સૌનો વિકાસએ કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સરકારની વિવિધ આજીવિકા યોજનાઓનું માર્ગદર્શન ગરીબ પરિવારોને મળી રહે તે માટે આજીવિકા દિવસ કાર્યક્રમનું આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply