Skip to main content
Settings Settings for Dark

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ત્રણ દીવસથી હરાજી બંધ

Live TV

X
  • હળવદ માર્કેટીંગ યાર્ડમાં ત્રણ દીવસથી હરાજી બંધ રાખવામાં આવી

    હળવદ માર્કેટીંગ યાર્ડમાં ,ક્રૃષિ જણસો ,જેમાં કપાસ, એરંડા, વરીયાલી, જીરૂ સહીતની ,જણસોનો વેપાર કરતી ,અંશ એન્ટરપ્રાઈઝ ,અને ગજલક્ષ્મી એન્ટરપ્રાઈઝ, નામની પેઢી દ્વારા /સ્થાનિક વ્યાપારીઓ અને કમિશન એજન્ટ પાસેથી ,માલ ખરીદ્યો છતાં પણ ,તેમના પૈસા ન ચુકવતા, ત્રણ દીવસથી, યાર્ડમાં હરાજી ,બંધ રાખવામા આવી છે. બે પઢીઓ દ્વારા ,હળવદના વેપારીઓના , ૩ થી ૩.૫ કરોડ જેટલા સલવાયાના સમાચાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply