છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 કોરોનાના નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 22 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 25 દર્દીઓ સાજા થયા હતા. આ સાથે જ રાજ્યમાં રીકવરી રેટ, 98. 75 ટકા થયો છે. આજે ગુજરાતમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આકંડાકીય રીતે જોઈએ , તો આજે વડોદરામાં કોરોનાના 9 કેસ, અમદાવાદમાં 8, સુરતમાં 2 જ્યારે રાજકોટ , જૂનાગઢ તેમજ આણંદમાં, કોરોનાના 1-1 કેસ નોંધાયા હતા. તો આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3, 49, 99 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
