છેલ્લા 24 કલાકમા રાજ્યમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા
Live TV
-
આજે રાજ્યમાં કોરોનાના 25 કેસ નોંધાયા હતા. તો 14 દર્દીઓ સાજા થયા હતા. કોવિડના કારણે આજે એકપણ દર્દીનું મોત થયુ નથી. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા નોંધવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાના 6 કેસ, અમદાવાદમાં 4 કેસ તો વડોદરા અને રાજકોટમાં 3 - 3 કેસ નોંધાયા હતા. આજે સાંજ સુધી કોરોના રસીકરણ અભિયાન હેઠળ 3 લાખ 85 હજાર 461 વ્યક્તિઓને વેક્સિન અપાઇ હતી.
