Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરમાં મેરિયા નદીમાં ઘોડાપુર, રણભુન અને પાટીયા ગામ વચ્ચે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા

Live TV

X
  • સતત ચારથી પાંચ કલાક સુધી ધોધમાર વરસાદ

    સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે. ક્યાંક મેઘરાજાની મહેર થઈ છે તો ક્યાંક કહેર પણ વર્તાઈ રહ્યો છે. પંચમહાલમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ઓરસંગમાં વિલીન થતી મેરિયા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. રણભુન અને પાટીયા ગામ વચ્ચે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સહિત અનેક નાગરિકો અટવાયા હતા. સતત ચારથી પાંચ કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું. શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply