સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યોજાયો દેશના જવાનોની ગતિવિધિ અંગેનો કાર્યક્રમ
Live TV
-
ગુજરાતભરમાંથી 30 જેટલા NCC જવાનો પસંદગી પામી જવાનોની કાર્યપધ્ધતિથી વાકેફ થયાં
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલા મિલીટરી સ્ટેશનમાં દેશના જવાનોની ગતિવિધિ અંગે એક કાર્યક્રમ યોજાયો. ગુજરાતભરમાંથી 30 જેટલા NCC જવાનો પસંદગી પામી જવાનોની કાર્યપધ્ધતિથી વાકેફ થયાં. દેશમાં ભૂકંપ, સૂનામી કે પૂર જેવી કુદરતી આપત્તિઓમાં આ જવાનો ચીવટપૂર્વક ફરજ બજાવે છે. બ્રિગેડિયર પી. બીનુરાજે MCC વિદ્યાર્થીઓને સેનાના શસ્ત્ર-સરંજામની ઉપયોગીતા સમજાવી એક શોર્ટ ફિલ્મ પણ દર્શાવી મોક-ડ્રિલનું પણ આયોજન કર્યું હતું.
