Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરમાં રૂ. 50 લાખની માગણી કરતા RTI એક્ટિવિસ્ટ અને તેમના પુત્ર સામે ફરિયાદ

Live TV

X
  • આરટીઆઈ, અરજીઓ અને ખોટા કેસો કરી ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી

    છોટાઉદેપુરના પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ પાસે RTI એક્ટિવિસ્ટ પિતા-પુત્ર (રશિકલાલ શાહ અને સ્મિત શાહ) દ્વારા આરટીઆઈ, અરજીઓ અને ખોટા કેસો કરી ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાવી દેવાની ધમકી આપીને રૃપિયા 50 લાખની માગણી કરવામાં આવી હતી. તેવા આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ આરોપીઓનું સ્ટિંગ ઓપરેશન કરીને રૃપિયા 50 લાખની માગણી કરતા વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા હતા. જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply