છોટાઉદેપુર વન વિભાગે વન્ય પ્રાણી દીપડાના ચામડાની તસ્કરી કરતાં બે શખ્સોને ઝડપયા.
Live TV
-
છોટાઉદેપુર વન વિભાગે વન્ય પ્રાણી દીપડાના ચામડાની તસ્કરી કરતાં બે શખ્સો ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર વન વિભાગને બાતમી મળતા તેમને આરોપીઓ પાસેથી ચામડું મળી આવ્યું હતું. આ ચામડાને તેઓ 50 હજાર રૂપિયામાં વહેંચવા જતાં હતા. પરંતુ તે પહેલા જ વન વિભાગે આરોપીઓની અટકાયત કરીને દિપડાનું ચામડું જપ્ત કર્યું છે.
