Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ યથાવત.

Live TV

X
  • આજે સુરતમાં નોંધાયા નવા 48 કેસ જામનગર માંથી 5 ભરૂચ માંથી સામે આવ્યા નવા ત્રણ કેસ.

    રાજ્ય માં ,કોરોના સંક્રમણ નો વ્યાપ યથાવત ગઈકાલે નોંધાયેલા, 492 કેસ બાદ, આજે સુરતમાં નોંધાયા, નવા 48 કેસ જામનગર માંથી 5, ભરૂચ માંથી સામે આવ્યા નવા ત્રણ કેસ તો અરવલ્લી, મહિસાગર, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લા માંથી સામે આવ્યા એક એક કેસ જ્યારે આણંદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં આજે એક પણ કેસ ન નોંધાતા તંત્ર એ લીધો રાહતનો શ્વાસ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply