Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભાની ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને આંચકો, કરજણ અને કપરાડાના ધારાસભ્યોએ આપ્યું રાજીનામુ.

Live TV

X
  • કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ.

    રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને આંચકો લાગ્યો છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે પત્રકારોને આ વિશે માહિતી આપી હતી. આ બંને ધારાસભ્યોએ રાજીનામું આપતાં વિધાનસભામાં કોંગ્રેસનું સભ્ય બળ ઘટીને 66 થઇ ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply