Skip to main content
Settings Settings for Dark

બે મહિના બંધ રહ્યાં પછી રાજ્યમાં આજથી શરૂ થઇ તમામ આરટીઓ કચેરી.

Live TV

X
  • અનલોક -1 અમલી બનતાં સરકાર દ્વારા વિવિધ કચેરીઓ શરૂ થઇ છે. સુરતની પ્રાદેશિક વાહન વહેવાર કચેરી પણ શરુ થઇ ચુકી છે. આરટીઓ કચેરી ફરી કાર્યરત થતા વાહન ચાલકોએ પણ રાહત અનુભવી છે. કાચા,પાકા લાયસન્સ, આર સી બુક અને ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી માટે ઓન લાઈન એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હવે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી હશે તે અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કચેરીમાં પ્રવેશ કરતા તમામ કર્મચારીઓ અને અરજદારોનું થર્મલ સ્ક્રીનિંગ થઇ રહ્યું છે. કાર્યાલયમાં માસ્ક ધારણ કરવું પણ ફરજીયાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply