જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા બન્ને શાર્પશુટરોને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા
Live TV
-
અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા બન્ને શાર્પશુટરોને સાપુતારાના એક ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કરનારા બન્ને શાર્પશુટરોને સાપુતારાના એક ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂણેના આ બન્ને શુટરોએ ભાનુશાળીની હત્યા માટે તેમને છબીલ પટેલે પૈસાની લાલચ આપી હોવાની કબૂલાત કરી છે. બંને આરોપીઓ શશીકાંત અને અશરફની ધરપકડ કર્યા બાદ અમદાવાદ રેલ્વે એસ.પી. કચેરીએ રજૂ કર્યા હતા. વધુ તપાસ અર્થે તેમને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
