જામનગરમાં પાણીની સ્થિતિ અંગે સૌરભ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
જામનગરમાં પાણીની સ્થિતિ અંગે સૌરભ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
ચાલુ વર્ષે ઉનાળાની પરિસ્થિતિને લઈ ને, જામનગર માં, પીવા ના પાણીની પરિસ્થિતિ, તેમજ સિંચાઈ નું પાણી, ચોમાસુ મોડુ આવે, તો પશુઓ ના ,ધાસ ચારા સહિત ની વ્યવસ્થા ,અંગે ની સમીક્ષા કરવા ,જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, જામનગર જિલ્લા પ્રભારી ,સૌરભ પટેલ ની અધ્યક્ષતા માં ,સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા માં ,છ તાલુકા ના ,431 ગામ ,આવેલા છે. જિલ્લા માં ,સસોઈ, ઉંડ, આજી - 3, પન્ના, રણજીત સાગર ડેમ ,અને નર્મદા પાઈપ લાઈન થી ,પાણી મેળવવા માં ,આવી રહ્યું છે. જામનગર ગ્રામ્ય માં ,કુલ જરૂરિયાત, 62 MLD છે. હાલ ,48 MLD પાણી ,મેળવવા માં આવે છે. બાકી નું પાણી, સ્થાનિક સોર્સ થી ,મેળવાય છે. જામનગર શહેર માં ,118 MLD પાણી ની ,જરૂરિયાત સામે ,નર્મદા પાઈપ લાઈન માંથી ,32.50 MLD ,તથા સ્થાનિક ડેમ માંથી ,83 MLD મળી ,કુલ 115.50 MLD પીવા નું પાણી, પૂરૂં પાડવા માં ,આવે છે. આ બેઠક માં ,જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી ,મ્યુનિસિપલ કમિશનર, તથા તમામ સંબંધિત અધિકારીઓ ,હાજર રહ્યા હતા.