Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં રાજ્યનું ચોથું પાસપોર્ટ કેન્દ્ર ખુલ્લુ મૂકતા સાંસદ પૂનમ માડમ

Live TV

X
  • જામનગરવાસીઓને પાસપોર્ટ માટે ધક્કાફેરા ખાવામાંથી મળશે મુક્તિ

    ગુજરાત રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્રનું , જામનગર ની ચાંદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ કચેરીમાં , સાંસદ પૂનમબહેન માડમનાં હસ્તે ઉદઘાટન કરવામા આવ્યું. જામનગર તથા દ્વારકા જિલ્લાની પ્રજાને પાસપૉર્ટ કઢાવવા , રાજકોટ જવું પડતું હતું. જામનગર ખાતે પાસપૉર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાતાં , લોકોને હવે રાહત મળશે , અને રાજકોટ સુધીનો ધક્કો બચી જશે. આ પ્રસંગે મુખ્ય પાસપોર્ટ અધિકારી તરીકે , સોનિયા યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રકારનાં પાસપૉર્ટ સેવા કેન્દ્રો, દાહોદ પાલનપુર અને ભુજ ખાતેની પોસ્ટ ઑફિસ ખાતે હાલ કાર્યરત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply