મુંબઈમાં સિંગાપૂરના કોન્સૂલેટ જનરલ અજીતસિંહે CM રૂપાણી સાથે કરી મુલાકાત
Live TV
-
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં સિંગાપૂરને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા અને ભાગ લેવા આમંત્રણ
મુંબઈમાં સિંગાપૂરના કોન્સૂલેટ જનરલ અજીતસિંહે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.જેની ફોટો મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વીટર પેજ પર પોસ્ટ કરાઈ છે...આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સિંગાપૂરને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં સિંગાપૂરને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા અને ભાગ લેવા આમંત્રણ આપ્યુ હતુ.