Skip to main content
Settings Settings for Dark

જામનગર જિલ્લામાં સરેરાશ બે ઇંચ સુધી વરસાદ

Live TV

X
  • કાલાવડ, જામજોધપુર અને બે-બે ઇંચ વરસાદ, છેલ્લા બે દિવસથી વરસાદની હાજરી

    જામનગરમાં મોસમના પહેલા વરસાદનું આગમન થયું હતું.  જિલ્લામાં ગઇકાલથી વરસાદની શરૂઆત થઈ હતી જ્યારે શહેરમાં આજે આગમન થયું હતું અને શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.
    જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે આજે સવારે 7 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લાના કાલાવડમાં 2 ઇંચ, જામજોધપુરમાં 2 ઇંચ, અને લાલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે તો તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોમાં કાલાવડના નિકાવામાં 1 ઇંચ, મોટાવડાળાંમાં 2 ઇંચ, જામજોધપુરના જામવાડી, વાંસજાળિયા અને ધ્રાફામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે આજે સવારે જામનગર શહેરમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું અને શહેરના રસ્તાઓ પાણી ફરી ‌‌વળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply