જામનગર-હાથ બનાવટનો દેશી બોમ્બ મળતા ખળભળાટ
Live TV
-
પોલીસે બોમ્બ ડિસ્પોઝ કરતા લોકોમાં રાહતની લાગણી
જામનગર ના કૃષ્ણ નગર વિસ્તાર માંથી હાથ બનાવટ નો દેશી બૉમ્બ મળી આવ્યો....વિસ્તારમાં રહેતા રાણાભાઈ ને શંકાસ્પદ હાલત માં બોક્સ નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી.....જેના પગલે પોલીસે ઘટનાસ્થળ પર તપાસ હાથ ધરતા બોક્સ માં ઘડિયાળ, સુતરી બોમ્બ અને બેટરી મળી આવ્યા...બૉમ્બનો કબજો મેળવી એફ.એસ.એલ. માં તપાસ માટે મોકલવા માં આવ્યો..પોલીસે બૉમ્બ ડિશપોઝ કરતા લોકોમાં રાહત ની લાગણી પ્રસરી ગઈ છે.
