Skip to main content
Settings Settings for Dark

જુનાગઢ જિલ્લો હેલ્થ એટીએમ ધરાવતો પ્રથમ જિલ્લો

Live TV

X
  • જુનાગઢ હેલ્થ એટીએમ ધરાવતો પ્રથમ જિલ્લો બન્યો છે. ગ્રામજનો પણ હોંશે હોંશે હેલ્થ એટીએમનો લાભ લઇ રહ્યા છે. મહત્વનું છે કે મુખ્યમંત્રીના હસ્તે હેલ્થ એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. 

    જુનાગઢના 9 તાલુકામાં પીએચસી હેલ્થ સેન્ટરમાં એટીએમ મૂકવામાં આવ્યા છે. જેમાં હાઇટ, વજન, બ્લ્ડ પ્રેશર સહિતના  40 રિપોર્ટ વિનામૂલ્યે ગણતરીના મિનિટોમાં જ થઇ જાય છે. હેલ્થ ચેકઅપ માટે સામાન્ય પણ 500 રૂપિયા ખર્ચ થઇ જ જતો હોય છે તેવામાં હેલ્થ એટીએમ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply