Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢઃ નાગરિકો માટે વિના મૂલ્યે પાણીની ગુણવત્તા ચકાસાશે

Live TV

X
  • પાણીની ચકાસણી કરવાના સાતસો થી 800 રૂપિયા વસૂલવામાં આવતા હોય છે, જે આ મે મહિનામાં વિના મૂલ્યે ચકાસી આપવામાં આવશે.

    સુજલામ સુંફ્લામ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમા જળસંગ્રહના કામો ચાલી રહ્યાં છે, એવામાં જૂનાગઢમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા જાહેર માર્ગો ઉપર મોબાઇલ લેબોરેટરી ચાલુ કરી સ્થળ ઉપર જ પાણી પીવાલાયક છે કે કેમ તેની ગુણવત્તાની ચકાસણી શરૂ કરવામાં આવી છે.

    ચોમાસાના દિવસોમાં પાણીજન્ય રોગચાળો ના વકરે અને આ ખડકાળ ભૂમિના ભૂગર્ભ તળમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, ત્યારે પાણીના બોરના પાણીનો એચ.પી. આંક, TDSનું પ્રમાણ અને અન્ય તત્વો વગેરે પરિબળોની પ્રાયોગિક પદ્ધતિથી ચકસણી કરવામાં આવી હતી.

    કાર્યપાલક ઈજનેર વી. જી. કાલરિયાએ જણાવ્યું હતુ કે પાણીની ચકાસણી કરવાના સાતસો થી 800 રૂપિયા વસૂલવામાં આવતા હોય છે, જે આ મે મહિનામાં વિના મૂલ્યે ચકાસી આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply