Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢની સોરઠ સ્કૂલમાં વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન યોજાયું 

Live TV

X
  • જૂનાગઢની સોરઠ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારના ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં ગ્રામીણ સંસ્કૃતિનો ઉજાગર કરતાં ચિત્રોએ લોકોને ખુશ કર્યા હતા.

    જૂનાગઢની સોરઠ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારના ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં ગ્રામીણ સંસ્કૃતિનો ઉજાગર કરતાં ચિત્રોએ લોકોને ખુશ કર્યા હતા. જેમાં ભરત ગૂંથણ કરતી નણંદ - ભોજાઈ, કાઠિયાવાડી રોટલા અને ઓળા સાથે ડુંગળી - મરચા આરોગતા વ્યક્તિઓ, તાવડીમાં શેકાતો રોટલો, બાળ ગોપાળને સ્નાન કરાવતી ગ્રામ્ય માતા, પનિહારી, પશુપાલન, દૂધ દોહતી નારી, તેમજ ગામઠી અને ભાતીગળ શૈલીના ચિત્રો ઉપરાંત મોર્ડન આર્ટ અને પેન્સિલ વર્ક જોવા મળ્યું હતું. આ પ્રદર્શન નિહાળવા આવેલા લોકોએ કલાને જીવંત રાખવા અને કલાકારોને પ્રોત્સાહન મળતું રહેવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply