Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ

Live TV

X
  • જૂનાગઢમાં ભડકાઉં ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી પર ગુજરાત ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત ATS દ્વારા ભડકાઉં ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે. અઝહરી પર પોતાના ભાષણો અને નિવેદનો થકી નફરત ફેલાવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. ઇસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ભડકાઉં ભાષણ આપવાનો આરોપ છે. મોલના મુફ્તી સલમાન અઝહરીનીના વીડિઓ વાયરલ થયા બાદ પોલીસે અઝહરીના બે સાથીદારોની ધરપકડ કરી હતી. મોલના મુંબઈ થી પકડી ને અમદાવાદમાં લાવવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply