જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 16મો પદ્વીદાન સમારંભ યોજાયો
Live TV
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારંભ યોજાયો હતો.
જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ હાજરી આપી હતી... આ કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 660 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી મેડલ્સ એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં યુપીએલ કંપનીના ચેરમેન તથા પૂર્વ નિયામક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ વિદ્યાર્થીઓને સંદેશો પાઠવ્યો હતો. તો યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓને સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
