Skip to main content
Settings Settings for Dark

7 ફૂટ લાંબી અને 45 કિલોની તલવાર, ગ્રાહકની માંગ પર ખાસ તૈયાર કરાઈ

Live TV

X
  • લવાર તમે ઘણી જોઇ હશે, પરંતુ આજે અમે તમને કચ્છની 7 ફિટ લાંબી અને 45 કિલોની તલવાર બતાવવા જઈ રહ્યા છીએ.

    કચ્છના રેહા ગામ, જ્યાં અહમદ થારિયા નામના તલવાર બનાવનારા કારીગરે 7 ફિટ લાંબી અને 45 કિલોગ્રામ કિલોની તલવાર તૈયાર કરી છે. આ તલવાર ગ્રાહકની માંગ મુજબ બનાવવામાં આવી છે. 

    આ તલવાર બનાવવા માટે અહમદ થારિયાને બે મહિનાનો સમય લાગ્યો હતો. તેને સ્ટીલ અને અન્ય ધાતુમાંથી આ તલવાર તૈયાર કરવામાં આવી છે. પિત્તળ, હીરા અને મખમલથી તલવારની સજાવટ કરવામાં આવી છે. 

    તલવાર આકર્ષક દેખાય તેના માટે આ તલવાર સજાવવામાં આવી છે. હાલમાં આ તલવાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. કારીગર અહમદ તલવાર સિવાય સૂડી અને ચપ્પા પણ ગ્રાહકોન માંગ પર તૈયાર કરી આપે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply