Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કરાયો

Live TV

X
  • ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવા ઘણા પ્રયાસો સરકાર કરી રહી છે ત્યારે જૂનાગઢ ઇકો ક્ષેત્રે વિકાસ અર્થે ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કરાયો

    જૂનાગઢ ઈકો ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ માટે સરકાર દ્વારા વન્ય પ્રાણી, પક્ષીઅને પ્રકૃતિ દર્શનની સાથે સાથે સિંહ દર્શનનો લાભ મળી રહે તે માટે ગિરનાર નેચર સફારી જૂનાગઢ ખાતે 26 જાન્યુઆરીથી પ્રારંભ કરાયો છે. જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  ખાસ કરીને આ સફારીમાં કેમ્પમાં ઇન્દ્રેશ્વર,  જાબુંડી, પાતુરણ સહિતના વિસ્તારોમાં  26 કિલોમીટરની ટુર કરાવવામાં આવે છે.  ત્યારે પ્રવાસીઓએ પણ  આ નવા આયોજનને આવકાર્યુ છે. આ સફારીમાં સવારે અને સાંજે ચાર પરમીટ મળશે જેમાં  એક જીપ્સીમાં છ વ્યક્તિ  નો સમાવેશ  થશે. જેમાં પરમિટના રૂપિયા 800 , જીપ્સીના રૂપિયા 1700  અને ગાઈડ ના રૂપિયા 400 મળીને કુલ 2900  રૂપિયા ના દરમાં કુલ છ વ્યક્તિ આ ગિરનાર નેચર સફારીનો આનંદ માણી શકશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply