ટાઈફોઈડના કેસ સંદર્ભે હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
Live TV
-
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા.સાથે જ, હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. તો, દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે 22 નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સતત રિવ્યૂ લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલ, ગાંધીનગરમાં ટાઈફોઈડના કુલ 104 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
