Skip to main content
Settings Settings for Dark

માસૂમ સાથે થયેલ દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી કાર્યવાહી

Live TV

X
  • ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત ઇન્દિરા નગરના છાપરા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે થયેલા જઘન્ય દુષ્કર્મ કેસમાં પોલીસે ન્યાયિક પ્રક્રિયાનો નવો ઇતિહાસ રચ્યો છે. નરાધમ રામગનીત યાદવ દ્વારા આચરવામાં આવેલી આ હેવાનીયત સામે ગાંધીનગર પોલીસે 13 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ગાંધીનગરના ઇતિહાસમાં આ પ્રથમ એવો કેસ છે જેમાં આટલી ટુંકાગાળામાં તપાસ પૂર્ણ કરી કાયદાકીય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોય.

    માસૂમ પર દુષ્કર્મ આચરનાર સામે 13 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ

    આ ઘટનાની વિગતો કંપારી છૂટી જાય તેવી છે. 15મી ડિસેમ્બરની મધરાતે શ્રમજીવી પરિવાર જ્યારે ગાઢ નિદ્રામાં હતો, ત્યારે સેક્ટર-25 GIDCમાં મજૂરી કરતા બિહારના રામગનીત યાદવે 4 વર્ષની બાળકીનું મોઢું દબાવી અપહરણ કર્યું હતું. બાદમાં નજીકની ઝાડીઓમાં લઈ જઈ તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું. અને બાળકી બેભાન થઈ જતાં તે ભાગી ગયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply