ટાગોર હોલ ખાતે યોજાયો બીજો ઓપન હાઉસ કાર્યક્રમ
Live TV
-
"સરકાર આપના દ્વારે "ના અભિગમની મારફતે હુકમ વિતરણના છેલ્લા બે મહિનામાં બીજો ઓપન હાઉસ કાર્યક્રમ અમદાવાદના પાલડી વિસ્તારના ટાગોર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
"સરકાર આપના દ્વારે "ના અભિગમની મારફતે હુકમ વિતરણના છેલ્લા બે મહિનામાં બીજો ઓપન હાઉસ કાર્યક્રમ અમદાવાદના પાલડી વિસ્તારના ટાગોર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ હાજર રહ્યા હતા. તેમણે જમીન મહેસૂલની તથા ગણોત ધારાની વિવિધ કલમો હેઠળના હુકમો, દાવા પ્રમાણ પત્ર, U.L.C., વટ હુકમ અંતર્ગત હુકમ સનદનું હાથો હાથ વિતરણ કર્યું હતું.