Skip to main content
Settings Settings for Dark

ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા 2022 : દાહોદ જિલ્લાના વિકાસ માટે વ્યૂહ રચના ઘડતા સ્મૃતિ ઇરાની

Live TV

X
  • કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 'ટ્રાન્સફૉર્મેશન ઑફ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ' યોજનાના અમલિકરણ અંગે ખાસ ચર્ચા કરાઈ

    કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની દાહોદ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમણે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દાહોદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્થાન મળ્યું છે ત્યારે દાહોદમાં કેવા પ્રકારના પરિવર્તન લાવી શકાય તે તમામ પાસાઓ પર ચર્ચા કરાઈ હતી. આ સાથે જ જિલ્લાના લોકોની સુવિધાઓ કેવી વધારવી અને ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડવા માટે પણ ખાસ મંથન કરવામાં આવ્યું હતું. 

    અધિકારીઓની બેઠક બાદ તેઓ આંગણવાડી કાર્યકર મહિલાઓ અને મહિલા સરપંચ સાથે સંવાદ પણ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply