Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયા સીસ અંતર્ગત સામૂહિક દવા વિતરણ શરૂ કરાયું

Live TV

X
  • ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયા સીસ અંતર્ગત સામૂહિક દવા વિતરણ શરૂ કરાયું છે. ધારાસભ્ય વિજય પટેલે 10 થી 12 ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકામા યોજાનાર સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે પોતે ગોળી ગળીને તાલુકાના તમામ લક્ષિત લાભાર્થીઓને ગોળી ગળવા અપીલ કરી હતી. કોઈપણ આડ અસર ન ધરાવતી આ દવા લઈ હાથીપગાને દેશવટો આપવાના કાર્યમાં સૌને સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ડાંગ ખાતે યોજાઈ રહેલ સામૂહિક દવા વિતરણ કાર્યક્રમમાં વઘઈ તાલુકાના 97 ગામોના કુલ 89 હજાર 783 લોકોને આવરી લેવામાં આવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply