Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા "પ્રવાસી મિત્ર" યોજનાની કરવામાં આવી શરૂઆત

Live TV

X
  • ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા "પ્રવાસી મિત્ર" યોજનાની કરવામાં આવી શરૂઆત

    ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા "પ્રવાસી મિત્ર" યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પોલીસ હેડ કવાર્ટર આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે પાયલોટ પ્રોજેક્ટ તરીકેની શરૂ કરાયેલી "પ્રવાસી મિત્રો"ની યોજના જિલ્લામાં આવનારા પ્રવાસીઓને ઉપયોગી નીવડશે. તેમણે જણાવ્યું કે આ યોજના પ્રવાસીઓની સુરક્ષા તેમજ તેઓને જરૂરી માહિતી પુરી પાડવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

    "પ્રવાસી મિત્ર" યોજના હેઠળ ગ્રામરક્ષક દળના 20 જેટલા સભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ સુરક્ષાકર્મીઓ જિલ્લામા આવનાર પ્રવાસીઓને QR-Code દ્વારા માર્ગદર્શન આપશે. જિલ્લામાં રાત્રી રોકાણના સ્થળો અંગેની માહિતી પણ આપશે, તેમજ લોકોને પોલીસ વિભાગની સુરક્ષા અંગેની તમામ સેવાઓ વિશે માહિતગાર કરશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply