Skip to main content
Settings Settings for Dark

ડાંગ જીલ્લામાં સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 6814 સગર્ભા માતાઓની કરાઇ નોંધણી

Live TV

X
  • સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત દરેક આદિવાસી માતાઓને આવરી લેવામાં આવે છે અને બાળક એક વર્ષનું ના થાય ત્યાં સુધી માતા અને બાળકની ખાસ કાળજી રાખવામાં રાખવામાં આવે છે

    ડાંગ જીલ્લામાં માતામરણ અને બાળમરણ અટકાવવાના સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત દરેક આદિવાસી માતાઓને આવરી લેવામાં આવે છે અને બાળક એક વર્ષનું ના થાય ત્યાં સુધી માતા અને બાળકની ખાસ કાળજી રાખવામાં રાખવામાં આવે છે. ડાંગ જીલ્લામાં 3 સામૂહિક કેન્દ્રો, 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 47 સબસેન્ટર અને એક જનરલ સિવિલ હોસ્પીટલ આવેલ છે. ત્યાંના ડોકટર્સ, નર્સીસ વગેરેએ ભેગા થઇ 7500ના લક્ષ્યાંક સામે 6814 સગર્ભા માતાઓની નોંધણી કરવામાં આવી હતી. ડાંગમાં 5770 પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply