Skip to main content
Settings Settings for Dark

ડિજિટલ પેમેન્ટ પર 2 ટકા રિબેટ આપવા વિચારણા

Live TV

X
  • જીએસટી કાઉન્સિલની સત્યાવીસમી બેઠકમાં ડિજિટલ પેમેન્ટ પર 2 ટકા રિબેટ આપવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી

    જીએસટી કાઉન્સિલની સત્યાવીસમી બેઠકમાં ડિજિટલ પેમેન્ટ પર 2 ટકા રિબેટ આપવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી જે સરાહનીય પ્રયાસ છે. આ અંગે જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્ય 9 બાબતો એજન્ડા પર હતી, જેમાં ઉંડો વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ખાંડ પરના સેસના મુદ્દે પણ વિચારણા કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply