ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો
Live TV
-
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યોજાયો
અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો.
રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. 39 વિધાર્થીઓને ગોલ્ડ મેડલ અને 40 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં કુલપતિ પ્રો. ડૉ. અમીબેન ઉપાધ્યાય ઉપરાંત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયા તેમજ સારસ્વત અતિથિ તરીકે જગદીશ મામિદલા ઉપસ્થિત રહ્યા હતા.