Skip to main content
Settings Settings for Dark

ડ્ર્ગ્સના દૂષણને અટકાવવા DGPએ તમામ જીલ્લા અને શહેરના પોલીસ વડા સાથે મિટીંગ યોજી

Live TV

X
  • રાજ્યના યુવાધન નશીલા પદાર્થોની બદીથી દૂર રહે અને રાજ્યમાં ડ્રગ્સ, નશીલા પદાર્થો અને અન્ય મનઃપ્રભાવી દ્રવ્યો કોઇ પણ સ્વરૂપે ઉપલબ્ધ ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે

    રાજ્યના યુવાધન નશીલા પદાર્થોની બદીથી દૂર રહે અને રાજ્યમાં ડ્રગ્સ, નશીલા પદાર્થો અને અન્ય મનઃપ્રભાવી દ્રવ્યો કોઇ પણ સ્વરૂપે ઉપલબ્ધ ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ માટે રાજ્યના DGP આશીષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ જીલ્લા અને શહેરના પોલીસ વડાની એક ખાસ બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલાવીને પોલીસને ગાંજો, અફીણ, ચરસ, હેરોઇન જેવા તમામ નશીલા પદાર્થો અને સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવા અને આવી પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. ઘણી વાર નશીલા પદાર્થો વેચવા માટે ડાર્ક વેબનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ સંદર્ભે સી.આઇ.ડી.(ક્રાઇમ) અને સાયબર સેલ દ્વારા સાથે મળીને આવી પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply