તાપીઃ જિલ્લામાં રોગચાળો ફેલાતો રોકવામાં તંત્ર સફળ
Live TV
-
ચોમાસા દરમ્યાન લેપ્ટો સ્પાઈરોસિસ રોગ ખાસ કરીને જોવા મળે છે, આ રોગ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ લોકોને થવાની સંભાવના વધુ છે, જેને ફેલાતો અટકાવવાને માટે લોકજાગૃતિ ની સાથે સમયાંતરે દવાઓનું વિતરણ જરૂરી છે ચોમાસા દરમ્યાન મચ્છર જન્ય રોગ મલેરિયા, ડેન્ગ્યુ,કોલેરા જેવા રોગો પર પણ કાબુ મેળવાને માટે જનજાગૃતિ સાથે દવા વિતરણનું નું કામ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થઇ રહ્યું છે જેને પગલે પાછલા વર્ષોની સરખામણીમાં આવા રોગો પર કાબુ મેળવાને માટે કેટલેક અંશે તંત્ર સફળ થયું છે.
