Skip to main content
Settings Settings for Dark

તાપીઃ પોખરણ પાસે ટ્રિપલ અકસ્માત, 8ના મોત, 23થી વધુને ઈજા 

Live TV

X
  • તાપી જિલ્લાના પોખરણ ગામ પાસે એસટી બસ, ટેન્કર અને ક્રુઝર ગાડી વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં કુલ આઠ જણાનાં મૃત્યુ.૨૩થી વધુ લોકોને ગંભીર ઈજા.ઈજાગ્રસ્તોને વ્યારા અને સોનગઢની સરકારી હૉસ્પિટલમાં ખસેડાયા.

    તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ના પોખરણ ગામ પાસે એસટી બસ, ટેન્કર અને ક્રુઝર ગાડી વચ્ચે ના ટ્રિપલ અકસ્માતમાં કુલ 8 જણાના મોત નિપજયા છે અને 23 થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તમામને વ્યારા અને સોનગઢ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતને લઈ જિલ્લાનો પોલીસ કાફલો સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પોહચી કામગીરી માં જોતરાયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply