Skip to main content
Settings Settings for Dark

તાપીઃ સોશિયલ મીડિયા પર જુગાર ચલાવતી ટોળકી ઝડપાઈ 

Live TV

X
  • બાતમી મુજબનો ઈસમ મોટરસાઇકલ પર ફરીને મોબાઈલ પર જુગાર રમનાર ઈસમો સાથે સંપર્કમાં રહી વોટ્સએપ મારફત વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હતો,

    તાપી જિલ્લામાં સોશિયલ મીડિયા પર જુગારનો ધંધો ચલાવતી ટોળકીનો એક સાગરીત જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે. તાપી જિલ્લાના વાલોડ પંથકમાં એક ટોળકી સોસીયલ મીડિયા મારફત વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા અંગેની બાતમી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળતા વાલોડ ખાતે વોચ ગોઠવી હતી. 

    બાતમી મુજબનો ઈસમ મોટરસાઇકલ પર ફરીને મોબાઈલ પર જુગાર રમનાર ઈસમો સાથે સંપર્કમાં રહી વોટ્સએપ મારફત વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હતો, જેને પંચોની હાજરીમાં એલસીબીએ રંગે હાથે ઝડપી પડ્યો હતો.તેમજ લાખોની મત્તા કબ્જે કરી ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply