Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાના વનોમાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરતું વન વિભાગ

Live TV

X
  • તાપી જિલ્લા ઉપરાંત સુરત, ભરૂચ, નવસારી જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી ફુરસત મેળવી ગ્રામ્ય વિસ્તારો તરફ આવી રહ્યા છે.

    તાપી જિલ્લાના વનોમાં વન વિભાગ દ્વારા ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તાપી જિલ્લા ઉપરાંત સુરત, ભરૂચ, નવસારી જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી ફુરસત મેળવી ગ્રામ્ય વિસ્તારો તરફ આવી રહ્યા છે. અને લીલાછમ જંગલો,પહાડો,ઝરણાં,નદીઓની મઝા માણવાની સાથે ટ્રેકિગ પણ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. હર્યા ભર્યા જંગલોમાં રહેતા પશુ પક્ષીઓ, જીવ જંતુઓ અને ત્યાંના વૃક્ષો વનસ્પતિઓ વિષે લોકોને જાણકારી આપવાની સાથે તાપી જિલ્લા વન વિભાગ લોકોને સ્વાસ્થ્ય પ્રદ જીવન જીવવાની કલા પણ શીખવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply