Skip to main content
Settings Settings for Dark

તાપી સ્થિત કાકરાપાર અણુમથક 14 સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન

Live TV

X
  • તાપી સ્થિત કાકરાપાર અણુમથકમાં 14 સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યું...અગાઉ 6 સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યું હતું...કોરનાના વધતા સંક્રમણને કારણે અણુ મથકના સત્તાધીશો દ્વારા સેલ્ફ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો....અણુમથક પ્લાન્ટમાં ઓપરેશન વિભાગ અને આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓને વર્ક હોમના આદેશ આપવામાં આવ્યા છે....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply