Skip to main content
Settings Settings for Dark

તિથલ બીચ ખાતે સફાઈ અભિયાન યોજાયું

Live TV

X
  • સેવા પખવાડિયા અંતર્ગત MY Bharat વલસાડ દ્વારા તિથલ બીચ તથા આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયું હતું. અભિયાનમાં MY Bharat, NCC, NSS સહિત 100થી વધુ યુવા સ્વયંસેવકો જોડાયા હતા.

    સ્વયંસેવકોએ તિથલ બીચ અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી 100 કિલોથી વધુ કચરો એકત્રિત કર્યો હતો. આ પ્રસંગે ‘એક દિવસ, એક કલાક, એક સાથે’નો સંદેશ આપી સ્વચ્છતા અને સમાજસેવામાં સામૂહિક ભાગીદારી માટે અપીલ કરવામાં આવી હતી.વલસાડના આસિસ્ટન્ટ કલેક્ટર પિયુષ ઘટાલાએ સફાઈ અભિયાનમાં સહભાગી બની સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જાહેર સ્થળોએ પ્લાસ્ટિક સહિતનો કચરો ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં NCC અને NSSના અધિકારીઓ તથા MY Bharatના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply