Skip to main content
Settings Settings for Dark

દમણઃ મરવડ સરકારી હોસ્પિટલ બાળકોની સારવાર માટેની વિવિધ સુવિધાઓથી સજજ

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આવેલી મરવડ સરકારી હોસ્પિટલને બાળકોની સારવાર માટેની વિવિધ સુવિધાઓથી સજજ કરવામાં આવી છે. હોસ્પિટલમાં બાળ રોગ સઘન સંભાળ વિભાગ તેમજ નવજાત સઘન સંભાળ વિભાગમાં અદ્યતન ICUની સુવિધા ઉભી કરવામાં આવી છે. બંને વિભાગમાં  વેન્ટિલેટરથી માંડીને બાળકોની સારવારમાં જરૂરી તમામ સાધનોના સમાવેશ કરવામાં આવ્યો છે.કોરોના મહામારીને કારણે હોસ્પિટલોમાં બાળકો માટે સારી સુવિધા મળી રહે તેમાટે દવાખાના સારા કરવા જરૂરી છે ત્યારે આ સુવિધાને પગલે  બાળકોને ઉત્તમ સારવાર મળી રહી છે. ત્યારે સાજા થનાર બાળકોના વાલીઓ  તેમજ પરિવારજનોએ હોસ્પિટલમાં રહેલી સુવિધાઓની પ્રશંસા કરી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply